हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
142/ 2
(51.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તેજપ્રતાપ યાદવ
તેજપ્રતાપ યાદવ News
બિહાર વિધાનસભા ચૂંટણી
તેજસ્વીએ ચૂંટણી આયોગ પર કાઢ્યો ગુસ્સો, કહ્યું- અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા
Tejashwi Yadav News: ચૂંટણી પરિણામોને લઈને તેજસ્વી યાદવે ઇલેક્શન કમિશન પર સવાલ ઉઠાવ્યા. ચૂંટણી પંચની જવાબદારી છે કે બધા ઉમેદવારોની શંકાને દૂર કરે. રીકાઉન્ટિંગ ખુબ જરૂરી છે. સાથે રેકોર્ડિંગ અમને દેખાડવા જોઈએ.
Nov 12,2020, 15:35 PM IST
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહારમાં થશે NDA વાપસી કે પછી તેજસ્વીની 'તાજપોશી'? આજે આવશે ચૂંટણી પરિણામ
બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં સંપન્ન થયેલી ચૂંટણીનું પરિણામ આજે મંગળવારે જાહેર થશે. તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મતગણતરીના બધા સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે.
Nov 9,2020, 23:51 PM IST
lalu yadav
એશ્વર્યા રાયે સસરાના ઘરે ખાવા પણ નહી મળતું હોવાનો લગાવ્યો આરોપ !
રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ યાદવની પુત્રવધુ અને તેજપ્રતાપ યાદવની પત્ની એશ્વર્યા રાયે રાબડીદેવી અને મીસા ભારતી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો
Sep 29,2019, 19:20 PM IST
tej Pratap Yadav
રડતા રડતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવનાં ઘરેથી નિકળ્યાં એશ્વર્યા
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપની પત્ની એશ્વર્યા રડતા રડતા પોતાનાં પિયર પરત ફર્યા હતા
Sep 13,2019, 17:29 PM IST
tej pratap
તેજસ્વીએ મારુ ન સાંભળ્યું એટલા માટે આ દિવસો જોવાના આવ્યા : તેજપ્રતાપ
લોકસભા ચૂંટણીમાં શરમજનક પરાજય બાદ આજેડીમાં તેજસ્વી યાદવનાં રાજીનામાની માંગ ઉઠવા લાગી હતી. આજથી ચાલુ થયેલી સમીક્ષા બેઠકમાં પાર્ટીનું એક મોટુ જુથ તેજસ્વી યાદવની સાથે ઉભા છે. ભાઇ તેજપ્રતાપે પણ તેજસ્વી યાદવનું સમર્થન કર્યું છે. તેજપ્રતાપે પત્રમાં લખ્યું કે પહેલી લોકસભા ચૂંટણી 2019 પિતાજી લાલુ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં લડ્યાં. પિતાજીએ અમે આત્મસમ્માન સાથે જીવવાનું શીખવ્યું અને અન્યાયની વિરુદ્ધ લડવાનું શિખવ્યું. લાલુ યાદવે ક્યારે પણ સમજુતી નથી કરી.
May 28,2019, 22:41 PM IST
બિહાર
તેજપ્રતાપ યાદવના બાઉન્સર્સની ગુંડાગીરીઃ રિપોર્ટર પર ગાડી ચડાવી
RJDના નેતા તેજ પ્રતાપ યાદવની વોટ આપ્યા પછી મીડિયા કર્મચારીઓ પ્રતિક્રિયા લેવા માટે તેની પાસે પહોંચ્યા હતા, પરંતુ તેના પહેલા જ તેજ પ્રતાપના બાઉન્સર્સ રિપોર્ટર અને કેમેરા જોઈને ભડકી ગયા હતા
May 19,2019, 13:05 PM IST
લોકસભા ચૂંટણી 2019
સારણ બેઠક પરથી અન્ય કોઇ વ્યક્તિ ઉભો થશે તો તેની સામે હું લડીશ: તેજપ્રતાપ
‘#IndiaKaDNA’માં લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવે કહ્યું કે સારણ બેઠક શરૂઆતથી લાલૂ પરિવારની રહી છે, તે બહારના કોઇ વ્યક્તિની બેઠક નથી.
Apr 1,2019, 15:45 PM IST
Tej Pratpa Yadav
બિહાર: લાંબા સમય બાદ એક મંચ પર જોવા મળ્યા તેજસ્વી અને તેજપ્રતાપ
તેજસ્વી યાદવની સાથે લાંબો સમય તેજપ્રતાપ યાદવ એક મંચ પર હાજર રહ્યા પરંતુ બંન્ને નજીક બેઠા હોવા છતા પણ ઘણુ અંતર જોવા મળ્યું હતું
Jan 24,2019, 19:10 PM IST
tej Pratap Yadav
પરિવારે શરૂઆતથી જ મારો ઉપયોગ એક મહોરા તરીકે કર્યો: તેજ પ્રતાપ
તેજપ્રતાપ યાદવે પોતાના જ પરિવાર પર આરોપ લગાવ્યો કે તેનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કરવામાં આવતો હતો
Nov 3,2018, 16:48 PM IST
તેજપ્રતાપ યાદવ
ઐશ્વર્યા સાથે ડિવોર્સ મામલે લાલુપુત્ર તેજપ્રસાદે ખોલ્યું મોઢું, પત્ની માટે
તલાકની અરજી આપ્યા બાદ આખરે શનિવારે તેજપ્રતાપ પોતાના પિતા લાલુ યાદવને મળવા માટે રાંચી નીકળી ચૂક્યા છે.
Nov 3,2018, 13:46 PM IST
tej Pratap Yadav
તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યા વચ્ચે છુટાછેડાના સમાચાર: પરિવારે ખંડન કર્યું
લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના 6 મહિના પહેલા થયેલા લગ્નમાં તિરાડ, એશ્વર્યાનો પરિવાર લાલુ યાદવના ઘરે પહોંચ્યો
Nov 2,2018, 19:59 PM IST
પપ્પૂ યાદલ
શક્તિ સિંહ ગોહિલ સાથે પપ્પૂ યાદવની મુલાકાત, મહા ગઠબંધનમાં થઇ શકે છે શામેલ
મેઘપુર સંસદ અને જન અધિકારી પાર્ટી (જાપ)ના સંયોજક રંજન ઉર્ફ પપ્પૂ યાદવે ગત રાત્રે પટનામાં બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલની સાથે મુલાકાત કરી હતી.
Oct 8,2018, 11:23 AM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું