हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZIM
NZ
0/ 0
(0)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માસ્ક બનાવતું મશીન
માસ્ક બનાવતું મશીન News
Rajkot
રાજકોટની એક કંપનીએ 20 દિવસમાં N-95 માસ્ક બનાવતું મશીન બનાવ્યું, રોજનાં 25 હજાર માસ્ક
કોરોના નામની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. હાલના સમયમાં માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. વર્તમાન સમય જોતા આગામી સમયમાં પણ માસ્ક પહરેવું ફરજીયાત બની જાય તો પણ નવાઈ નહિ. ત્યારે રાજકોટની એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા નજીક ખીરસરા ગામથી આગળ આણંદપર ખાતે આવેલ એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન માત્ર 20 દિવસમાં બનાવવામાં આવ્યું હતું. એન-૯૫ માસ્કનું ફુલ્લી ઓટોમેટિક મશીન એન્જિનિયરો તથા ઈલેકટ્રોનિક સોફટવેર ડેવલપમેન્ટના એન્જિનિયરો, ઉચ્ચ પ્રોડકશન ફેસેલીટી તેમજ ૧૫૦થી પણ વધારે માણસોની ટીમે દિવસ- રાત કામ કરી મશીનના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડ્યુ છે.
May 2,2020, 20:53 PM IST
Trending news
Jio infocom
અત્યાર સુધીનો સૌથી મોટો IPO, મુકેશ અંબાણીએ શરૂ કરી તૈયારી, ₹52200 કરોડનો હશે ઈશ્યુ!
Fukushima Nuclear Plant
2011 ની જેમ જાપાનમાં ફરી સુનામી આવશે? જાહેર કરાઈ ચેતવણી, ન્યુક્લિયર પ્લાન્ટને....
gujarat
બાલાસિનોરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટરના પુત્ર સામે મધરાતે ફરિયાદ
Climate Migration
આ દેશ પર મંડરાઈ રહ્યો છે ખતરો, ટુંક સમયમાં ડૂબી જશે સમગ્ર દેશ! જાણો
Silent Heart Attack
સાયલન્ટ હાર્ટ એટેક કેવી રીતે આવે ? સમય પહેલા હાર્ટ એકેટ ને ટાળવા શું કરવું ?
Cooking Tips
સ્માર્ટ મહિલાને ખબર હોવી જોઈએ આ 4 કુકીંગ ટીપ્સ, રસોડાની નાની-મોટી ઝંઝટ ખતમ થઈ જશે
Upi changes august 1
પૈસાની લેણદેણ, વેરિફિકેશન અને AutoPay... જાણો 1 ઓગસ્ટથી UPIમાં કયા ફેરફારો થશે?
Ryo Tatsuki Prediction
જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી, દરિયામાં ઉછળ્યા મોજા, આવ્યો ભૂકંપ!
Cricket
ટેસ્ટ મેચ પહેલા ખરાબ સમાચાર...ધાકડ ખેલાડી ઈજાગ્રસ્ત, આ ઓલરાઉન્ડર બન્યો અચાનક કેપ્ટન
Wayanad Landslides
30 જુલાઈ, 300 મૃતદેહો, તસવીરો આજે પણ લોકોને કરે છે વિચલિત...વિનાશની યાદો ફરી થઈ તાજી