हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેવિંગ એકાઉન્ટ
સેવિંગ એકાઉન્ટ News
બેંક એકાઉન્ટ
એક કરતાં વધુ છે બેંકમાં Accounts તો થઇ શકે છે મુશ્કેલી, આ રીતે કરાવો બંધ
આજના જમાનામાં ઘણા લોકો એકથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. તેને જરૂરિયાત સમજો કે પછી મજબૂરી. એક સામાન્ય વ્યક્તિ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે.
Dec 5,2020, 19:01 PM IST
આઇસીઆઇસીઆઇ
હવે આ પ્રાઇવેટ બેંકે ઘટાડ્યા સેવિંગ પર વ્યાજ દર, ગ્રાહકો થશે નુકસાન
ગત અઠવાડિયે સામાન્ય ખાતાધારકોને વિભિન્ન બેંકો દ્વારા બચતમાં ઓછું વ્યાજ આપવાના સમાચાર સતત મળી રહ્યા છે. હવે ફક્ત સરકારી બેંક જ બચત ખાતામાં ઓછું વ્યાજ આપવાની વાત કરી રહ્યા હતા. પરંતુ હવે આમાં વધુ એક બેંકનું નામ ઉમેરાયું છે. દેશની સૌથી મોટી આઇસીઆઇસીઆઇ બેંકે પણ સેવિંગ એકાઉન્ટ પર આવતા વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી છે. નવો નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ થઇ ચૂક્યો છે.
Jun 5,2020, 9:02 AM IST
એસબીઆઇ
આજથી બદલાઇ ગયો SBI એકાઉન્ટ સાથે જોડાયેલો આ નિયમ
ભારતીય સ્ટેટ બેંક (SBI) ના સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયાથી વધુ જમા રાખનાર સેવિંગ એકાઉન્ટ ધારકોને બુધવારથી 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. સ્ટેટ બેંકે પોતાના વ્યાજ દરને રિઝર્વ બેંકના રેપો રેટ એટલે કે ટૂંકાગાળાના વ્યાજ દર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે સ્ટેટ બેંકના બચત એકાઉન્ટમાં 1 લાખથી ઓછી જમા રાશિ ધરાવનાર એકાઉન્ટ ધારકોને પહેલાંની માફક 3.5 ટકાના દરથી વ્યાજ મળતું રહેશે.
May 1,2019, 15:07 PM IST
એસબીઆઈ
SBIએ સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા આ નિયમમાં કર્યો ફેરફાર
જો તમારૂ ખાતું પણ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ (SBI)માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. એસબીઆઈની નવી વ્યવસ્થાની અસર સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજદર પર પડશે.
Apr 23,2019, 15:09 PM IST
એસબીઆઇ બેંક
SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં જ પોતાના યોનો એપ દ્વારા ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવાની સુવિધા પોતાના ગ્રાહકોને આપી છે. જોકે આ પહેલી બેંક નથી, જે ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કાઢવાની સુવિધા આપી રહી છે.
Apr 15,2019, 16:26 PM IST
બેંક એકાઉન્ટ
તમારી પાસે પણ છે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ તો થઇ શકે છે મોટું નુકસાન
મોહન એક આઇટી પ્રોફેશનલ છે તેને પોતાના 10 વર્ષના કેરિયરમાં પાંચ કંપનીઓ બદલી છે. કંપની બદલતી વખતે સેલરી માટે નવી-નવી બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા. નવા ખાતા તો ખોલાવ્યા, પરંતુ કોઇ જૂના ખાતાને બંધ કરાવ્યા નહી. એક દિવસ મોહનને ખબર પડી કે તેના એક ખાતામાં છેતરપિંડી થઇ ગઇ છે. આવું ફક્ત મોહન સાથે જ નહી, પરંતુ તમારી સાથે પણ થઇ શકે છે. જો તમારા એકથી વધુ એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય થઇ ગયા છે તો તેમને બંધ કરાવી દો. નહી તો આગામી સમયમાં મોટું નુકસાન થઇ શકે છે.
Feb 11,2019, 13:11 PM IST
Trending news
BSNL yearly plan 2025
JIOને ટક્કર આપવા BSNL લાવ્યું સૌથી સસ્તો પ્લાન, ઓછી કિંમતે મળશે ફી કોલિંગ અને 600 GB
gujarat
ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બીજી વખત આવશે માદરે વતન! જાણો શું છે સંભવિત કાર્યક્રમ?
Vladimir Putin
ટ્રમ્પ અને પુતિનની મુલાકાત કોણે કરી ફિક્સ? થયો ખુલાસો, નામ સાંભળીને વિશ્વાસ નહી આવે!
gujarat
ગુજરાતના રેશન કાર્ડ ધારકોને લઈ સૌથી મોટા સમાચાર; સરકારે આ વાતને લઈ કરી મોટી જાહેરાત
Gold rate
ટ્રમ્પની એ 5 શબ્દોવાળું એલાન અને ભારતમાં ધડાધડ ઘટી ગયા ભાવ, જાણો કેટલું સસ્તું થયું?
Shehbaz Sharif
મુનીર, બિલાવલ બાદ, હવે પાકિસ્તાનના PM શરીફે ભારતને આપી ધમકી, જાણો
Foot Care
Foot Care: ચહેરાની જેમ પગની માવજત પણ જરુરી, સપ્તાહમાં એકવાર ઘરે આ રીતે કરો ફુટ કેર
Rajasthan Accident
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 7 બાળકોનો પણ સમાવેશ
Guru Gochar
પોતાના જ નક્ષત્રમાં આવી ગુરુ ગ્રહ થયો પાવરફુલ, 2026 સુધીનો સમય આ 3 રાશિઓ માટે અતિશુભ
EPFO
EPFOએ બદલાયા આ નિયમ, કર્મચારીઓ પર પડશે અસર; તાત્કાલિક ચેક કરો ડિટેલ