અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની આવી ગુંડાગીરી? કોંગ્રેસના કાર્યકરને જ ધોઈ નાખ્યો, Video
શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આવ્યા વિવાદમાં. મહિલા પ્રમુખ ઝીલ શાહ સહિત ઇસમોની ગુંડાગર્દી સામે આવી. કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યો હોવાની કરાઇ પોલીસમાં અરજી. ઝીલ શાહ સહિત અન્ય ઇસમો દ્વારા ઘરમાં ઘુસી અપશબ્દો અને ઢોર માર માર્યો. સાગરના માતા ઉષાબહેનને પણ પહોંચી ઇજાઓ. ભોગ બનનાર સાગર ડબગરનો દાવો. ઝીલ શાહ , મિતેષ આચાર્ય , રોઉફ શેખ સહિત ઇસમો દ્વારા માર માર્યો. નવા શહેર પ્રમુખ સોનલ પટેલ અંગે કરી હતી પોસ્ટ. પોસ્ટ મુદે વિવાદ થતા માર માર્યો હોવાની વાત. દરિયાપુર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે સાગર ડબગર. જોવાનું રહે છે કે કોંગ્રેસ પક્ષ આ મુદે શું કાર્યવાહી કરે છે. વિગતો માટે જુઓ વીડિયો.