Video: અનંત પટેલ ગુજરાતના આદિવાસી સમાજને ગુમરાહ કરે છે- ભાજપના ધારાસભ્ય
તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ફરીથી એકવાર આંદોલનની જાહેરાત કરી. જેના પર પલટવાર કરતા ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ મેદાનમાં આવ્યા અને આક્ષેપ કરતા કહ્યું કે અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.