ગંભીરા બ્રિજ દુર્ઘટના: અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે કે નહીં? તપાસ હાથ ધરાશે, Video
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. હવે અધિકારીઓની મિલકતો અંગે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે કે નહીં તે અંગે તપાસ થશે. 4 સસ્પેન્ડેડ અને 1 પૂર્વ અધિકારીના ઘરે તપાસ કરાશે. ઘરે સર્ચ કરવા માટે એસીબીએ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.