પશુપાલકો માટે આનંદના સમાચાર, દૂધસાગર ડેરીએ કરી મોટી જાહેરાત, જુઓ વીડિયો

પશુપાલકોને ભાવફેર પેટે 437 કરોડ રૂપિયા આપવામાં આવશે. દૂધસાગર ડેરીની 65મી સામાન્ય સભામાં જાહેરાત કરવામાં આવી છે. દૂધ મંડળીઓને 10 ટકા શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ છે. ડેરીની મિલકતમાં 750 ક રોડની મિલકતનો ઉમેરો થયો છે. ડેરીનું વાર્ષિક ટનઓવર 8 હજાર કરોડ પાર ગયું છે. 10 દૂધ મંડળી અને 10 પશુપાલકોનું સન્માન પણ કરવામાં આવ્યું. 

Trending news