ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ મુદ્દે અત્યંત મહત્વના સમાચાર, જુઓ વીડિયો

ખાતરમાં ચાલતી ગોલમાલ મુદ્દે મહત્વના સમાચાર આવ્યા છે. વગર મંજૂરીએ 2 જગ્યાએ યુરિયાનું વેચાણ થતું હતું. જામનગર અને ભાવનગરમાં લાયસન્સ વગર યુરિયાનું વેચાણ થતું હતું. ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશન અને ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન યુરિયા વેચતું હતું. 10 જિલ્લામાં ખાતરનો અમાન્ય જથ્થો વેચાયો. 10 જિલ્લાના 37 ડીલર્સને નોટિસ ફટકારવામાં આવી. 

Trending news