લ્યો બોલો, કચ્છના ભૂજ એરપોર્ટ પર 15 મુસાફરોને લીધા વિના જ એર ઇન્ડિયાની ફ્લાઇટ નીકળી ગઇ! લોકોએ મચાવ્યો હોબાળો, જુઓ VIDEO
ભૂજ એરપોર્ટ પરથી એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરોનું એડવાન્સ બુકિંગ હોવા છતા સીટ ન મળી. ફરીવાર એર ઈન્ડિયાના નબળા તંત્રને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે. આ મુસાફરોને અન્ય કોઈ સુવિધા આપ્યા વિના જ ફ્લાઈટ જતી રહી...