VIDEO: બ્રિજ દુર્ઘટના મામલે જિલ્લા પંચાયત સદસ્યએ લીધો અધિકારીઓનો ઉધડો, RNB વિભાગના સસ્પેન્ડ કરાયેલા અધિકારીને બરાબરના ખખડાવ્યા...
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પરિણામે અધિકારીઓની બરાબરની ખબર લેવાઈ છે. જિલ્લા પંચાયત સદસ્યએ સસ્પેન્ડેડ અધિકારીઓની કરી ઝાટકણી...જુઓ વીડિયો