Video: દુનિયામાં ભાગ્યે જ કોઈને થાય છે આ રોગ, ગુજરાતમાં પહેલીવાર નોંધાયો આ બીમારીનો કેસ
ગુજરાતમાં ચેપલ સિન્ડ્રોમનો પ્રથમ કેસ નોંધાયો છે. દુનિયામાં ભાગ્યે જ કોઈને થતો હોય છે આ ચેપલ સિન્ડ્રોમ. બનાસકાંઠાના 7 વર્ષના બાળકને થયો ચેપલ સિન્ડ્રોમનો રોગ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.