ગંભીરા બ્રિજ દુર્ઘટના: હજુ પણ એક વ્યક્તિ ગૂમ, ટેન્કર નીચે મૃતદેહ દબાયો હોવાની આશંકા, જુઓ Video
વડોદરાની ગંભીરા બ્રિજની દુર્ઘટનાને બે અઠવાડિયા થઈ ગયા. બે અઠવાડિયા બાદ પણ એક વ્યક્તિ હજુ ગૂમ છે. ટેન્કર નીચે મૃતદેહ દબાયો હોવાની આશંકા છે. વિક્રમ પઢીયારનો મૃતદેહ હજુ મળ્યો નથી. નદીમાં ખાબકેલી ટેન્કર નીચે મૃતદેહ દબાયો હોવાની આશંકા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.