એક પગ પણ માંડ મૂકી શકાય એટલી પાળી પરથી લોકો અવર-જવર કરી રહ્યાં છે, શા માટે તેમને કરવું પડે છે આવું સાહસ? જુઓ VIDEO
પંચમહાલના દરૂણિયા ગામમાં લોકો જીવના જોખમે સાંકળા એવા રસ્તા પરથી પસાર થઈ રહ્યાં છે...શું છે તેની મજબૂરી? ગામમાં પુલ માટે ઝંખી રહ્યા છે...