VIDEO: ટેલિગ્રામમાં કોઈ જોબ ઓફર કરે તો... સાવધાન.. તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે..

ટેલિગ્રામ એપ્લિકેશનમાં ઘણાં એવાં મેસેજ આવતાં હોય છે જેમાં તમને સારી કિંમતની નોકરીની ઓફર આપે છે. પરંતુ આવા મેસેજથી ચેતી જજો. તે નોકરીની લાલચ આપી એક પ્રકારનો સ્કેમ હોય શકે છે...

Trending news