VIDEO: તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિશે કર્યાં ચોંકવનારા ખુલાસા! "જો તેઓ એક્ટર ન હોત તો..."
તાજેતરમાં તનુશ્રી દત્તા ચર્ચામાં રહી છે, તેણીએ સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી મદદ માંગી હતી. અગાઉ તેમણે નાના પાટેકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યાં છે. હાલ વધુ એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે.