VIDEO: અનેક પરિવારો ફિક્કા પડ્યા જ્યારે સિવિલમાં રંગરોગાન કરાયું! વડોદરા સિવિલમાં મંત્રીની મુલાકાત હોવાથી સ્ટાફે સારું નાટક ભજવ્યું...

વડોદરા સિવિલમાં ઈજાગ્રસ્તોને મળવા મંત્રીની મુલાકાત નક્કી થતાં સ્ટાફે ચાલુ વરસાદે રંગરોગાન કરાવ્યું, જૂની ટાઈલ્સો બદલવામાં આવી...વધુ વિગત માટે જુઓ વીડિયો...

Trending news