"અમે તમારી તાકાત તમને ગણાવી દીધી, ભાજપના ટટુ બન્યા તો જોવા જેવી થશે" ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલની કાઢી ઝાટકણી! જુઓ VIDEO
ઇન્દ્રનીલ રાજ્યગુરુ ખખડાવતા રહ્યા અને રાજકોટના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ નીચી મુંડી રાખીને સાંભળતા રહ્યા...