VIDEO: 'વેલકમ ટુ ધ અર્થ, શુભાંશુ શુક્લા!' અંતરિક્ષ સફર પૂર્ણ થયા બાદ સમગ્ર દેશ માટે આનંદ-ગૌરવની પળો...
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસના અંતરિક્ષ મુલાકાત બાદ પૃથ્વી પર સુરક્ષિત રીતે પહોંચ્યા છે. ભારત માટે આ ગર્વની પળો છે. વૈજ્ઞાનિકો અને શુભાંશુના પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે...