VIDEO: 3 વર્ષમાં એકના એક સાપે મહિલાને 7 વખત ડંખ માર્યો! આ વિચિત્ર ઘટનાથી ડોક્ટર પણ અચંબિત
છેલ્લા 3 વર્ષમાં એકના એક સાપે આ મહિલાને 7 વખત ડંખ માર્યો છે. મહિલાને સાતમી વખત જિલ્લા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી છે. સાપના ડંખ માર્યા પછી પણ મહિલાની તબિયત દર વખતે એકદમ સ્વસ્થ થઇ જાય છે