हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
changes
Changes News
changes
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર; વાંચી લેજો આ ફેરફાર
GPSCના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Mar 5,2025, 11:39 AM IST
AAP
AAP નું નવું સંગઠન જાહેર, ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યુગુરુને મોટો હોદ્દો સોંપાયો
AAP New Team : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું, ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા, સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી
Jun 12,2022, 13:55 PM IST
AAP
AAP નું મેકઓવર : ચૂંટણીમાં જીવતા પાર્ટીએ જૂનુ માળખું વિખેરી નાંખ્યુ, હવે બનાવશે નવું
AAP MakeOver : વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ કરી મોટી જાહેરાત... પ્રદેશ અધ્યક્ષ સિવાયના તમામ હોદ્દાઓ દૂર કરાયા... નવા માળખાની ટૂંક સમયમાં કરાશે જાહેરાત...
Jun 8,2022, 16:23 PM IST
Batsman
CRICKET માંથી કાયમ માટે હટાવાયો 'BATSMAN' શબ્દ! બેટિંગમાં આવે હવે એને શું કહેવાનું?
ક્રિકેટની રમતની શરૂઆત ભલે ઈંગ્લેન્ડમાં થઈ હોય પણ ભારતમાં ક્રિકેટની રમત એ જાણે ધર્મની જેમ પૂજાય છે. અને તેના મહાન ખેલાડીઓને તો કેટલાંક લોકો ભગવાનનો દરજ્જો પણ આપી ચૂક્યા છે. ક્રિકેટની રમતમાં સમયાંતરે નિયમો અને ધારા-ધોરણો બદલાતા રહ્યાં છે. ત્યારે ફરી એકવાર આ રમતમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
Sep 23,2021, 17:25 PM IST
AMERICA ARMY
Afghanistan માં 31 ઓગસ્ટ પછી સાવ બદલાઈ જશે જીવન! તાલિબાનરાજમાં થશે આવા ફેરફાર
હાલ તાલિબાનના ફાઈટર્સ કાબૂલ એરપોર્ટની બહારના ભાગમાં હાજર છે. જ્યારે, આંતરિક સુરક્ષાની જિમ્મેદારી અમેરિકાની સેનાના હાથમાં છે. જેની નજર હેઠળ જ એરપોર્ટનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ, બુધવાર પછી અહીંની સ્થિતી બદલાઈ જશે.
Aug 31,2021, 8:34 AM IST
PUBG
PUBG ફરીવાર ભારતમાં થઈ શકે છે લોન્ચ, આ વસ્તુઓ બદલાશે
PUBG ભારતમા જલ્દીથી લોન્ચ થઈ શકે છે. આ ગેમ ગ્લોબલ વેરિયન્ટથી થોડી અલગ હશે. આ ગેમમાં થોડા ઘણા બદલાવ કરાશે. આ બદલાવ બાદ ગેમ ભારતમાં લોન્ચ થશે.
Apr 23,2021, 9:57 AM IST
changes
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, 10-12 બોર્ડ અને માધ્યમીક શાખામાં થયો મોટો ફેરફાર
કોરોના મહામારીને ધ્યાને રાખતા 6 મહિના કરતા પણ વધારે સમય શાળાઓ શરૂ રહ્યા બાદ 23મી તારીખે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દેવામાં આવ્યો હતો. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9,10,11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે.
Nov 20,2020, 0:22 AM IST
ઓગસ્ટ મહિનો
1 ઓગસ્ટથી થઇ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, અહીં જાણો કેવી રીતે પડશે તમારા જીવન પર અસર
આગામી 1 ઓગસ્ટ એટલે કે શનિવારથી તમારા જીવનમાં મોટા 6 ફેરફાર થવા જઇ રહ્યાં છે. જેની તમારા પૈસા પર ખુબ અસર પડી શકે છે. આ ફેરફાર તમારા બેંક ખાતા (Bank Account), રાંધણ ગેસ (LPG)થી લઇને ગાડીઓના વીમા (Vehicle Insurance) પર થશે. આ નિયમોને જણાવા તમારા માટે ખુબજ જરૂરી છે. અમે તમને એક-એક કરી આ તમામ ફેરફારો વિશે જાણકારી આપી રહ્યાં છીએ. કોરોના કાળમાં સંપૂર્ણ ઓગસ્ટ મહીનામાં તમે તમારું પ્લાનિંગ પહેલાથી કરી લો. જેથી તમને પણ ખબર રહે કે કઇ જગ્યા પર ખર્ચ કરવા છે અને કઇ જગ્યાએ બચાવવાના છે.
Jul 29,2020, 14:29 PM IST
unlock 1
આજથી દેશમાં Unlock 1નો અમલ, આ 5 મોટા ફેરફાર તમારા જીવન પર કરશે ખાસ અસર
દેશમાં આજથી અનલોક 1 (Unlock 1)નો અમલ થઈ રહ્યો છે. જેમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે. સૌથી જરૂરી એ છે કે આ રાહત વચ્ચે પણ યાદ રાખવું જરૂરી છે કે કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી. આથી સાવચેત રહેવું ખુબ જરૂરી છે. પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ 19 સામેના યુદ્ધમાં કોઈ પણ શિથિલતા પ્રદર્શિત કરનારા લોકોને સાવધ કર્યા અને તેમને વધુ સતર્કતા તથા સાવધાની રાખવાનું પણ કહ્યું. તેમણે કહ્યું કે બેદરકારી કે ઢીલું વલણ કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.
Jun 1,2020, 6:45 AM IST
changes
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ બદલી
ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેટલાક ન્યાયમૂર્તિ રજા પર હોવાથી સુઓમોટો અને પબ્લિક ઇન્ટરરેસ્ટ લિટીગેશનનો ચાર્જ જે.બી પારડીવાલા પાસે હતો. જો કે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ પરત ફરતા આ ચાર્જ તેમણે સંભાળી લીધો છે.
May 28,2020, 19:06 PM IST
Pakistani PM
કોરોનાના ઉકેલમાં નિષ્ફળ રહેલા ઇમરાન ખાન હવે મંત્રીમંડળમાં અદલા બદલી કરી રહ્યા છે
કોરોના સંકટને પાર પાડવા માટે સંપુર્ણ નિષ્ફળ સાબિત થયેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની મીડિયા ટીમને ફરીથી બદલી દીધી છે. તેની પાછળ કદાચ ઇમરાન ખાનની વિચારસરણી છે કે નવી ટીમ મીડિયામાં થઇ રહેલી ટીકાઓ પર અંકુશ લગાવવામાં સફળ રહેશે અને તેના વિરોધીઓને ચુપ કરાવવા માટેની તક મળશે. જો કે તેની સંભાવના ઘણી ઓછી છે, કારણ કે પાકિસ્તાની નાગરિકો પોતાનાં વઝીર એ આલાની બિનજવાબદાર કાર્યશૈલીથી પરેશાન થઇ ચુક્યા છે.
Apr 28,2020, 0:13 AM IST
World Earth Day
World Earth Day: વિશ્વમાં કોરોનાનો હાહાકાર, પણ પ્રકૃતિ અને પૃથ્વીને મોટા ફાયદા
ચોખ્ખુ આકાશ, ચોખ્ખુ પાણી, ચોખ્ખી હવા.... લોકડાઉનના આ સમયગાળામાં પણ લોકોને આ બધુ જોઈને ખુબ આનંદ થઈ રહ્યો છે. આટલા લાંબા સમય બાદ જાણે અનેક સદીઓ પછી ધરતી જાણે ઊંડા શ્વાસ લઈ રહી છે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે લોકડાઉનની ધરતી પર મોટી અસર પડી છે. આજે વર્લ્ડ અર્થ ડે છે. લોકડાઉન એ ધરતી માટે એક મોટી ભેટ સાબિત થઈ રહ્યો છે. આપણે જાણવું જરૂરી છે કે આ લોકડાઉનની આવનારા સમયમાં શું પ્રકૃતિને, ધરતીને, પૃથ્વીને ફાયદો થશે. આપણે આગળ પણ કઈ રીતે આપણી પૃથ્વીને આટલી જ સુંદર રાખી શકીએ.
Apr 22,2020, 8:57 AM IST
changes
ટ્રમ્પનાં રૂટમાં અચાનક કરવામાં આવ્યો ફેરફાર, જાણો નવો રૂટ
અચાનક રૂટમાં પરિવર્તન થતા રાતોરાત કોર્પોરેશન દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો અને સ્ટ્રીટ લાઇટો પણ નાખી દેવામાં આવતા સોસાયટીનાં રહીશો પણ આશ્ચર્યચકિત
Feb 19,2020, 18:17 PM IST
bjp
ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થશે, પ્રદેશ પ્રમુખથી માંડી અનેક નવા ચહેરા આવશે
ડિસેમ્બર સુધીમાં ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થશે. પ્રદેશ પ્રમુખથી માંડી પ્રદેશની ટિમમાં કેટલા નવા ચહેરાઓની એન્ટ્રી થશે.
Oct 23,2019, 22:42 PM IST
Trending news
OBC Reservation
ક્રીમી લેયર પર ફેરવાશે કાતર ! બદલાશે OBC અનામતની ફોર્મ્યુલા, સરકાર કરી રહી છે તૈયારી
gujarat
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા-પશુપાલન કૉલેજની ભેટ; આગામી મહિનાથી શરૂ, જાણો પ્રવેશ...
Tejashwi Yadav News
'ગુજરાતના લોકો બિહારમાં બની રહ્યા છે મતદાર', ભીખુભાઈ દલસાણિયાનું નામ ચર્ચામાં...!!
suresh raina
સટ્ટાબાજી એપની જાળમાં ફસાયો ક્રિકેટર સુરેશ રૈના! EDએ શરૂ કરી પૂછપરછ
Ahmedabad
'મારી પત્નીના કપડાં ખેંચીને અભદ્ર વર્તન કર્યું...', લુખ્ખાઓએ નિકોલ પોલીસને ફેંક્યો..
Nail infection
અંગુઠાનો નખ પાકે તો શું કરવું ? કાળા કે પીળા પડેલા નખને નોર્મલ કરવાનો અસરકારક નુસખો
gujarat
અમદાવાદીઓને હવે રઝળતાં કૂતરાથી મળશે મુક્તિ! AMC એ ઘડ્યો પ્લાન, રોજ 207 લોકો શિકાર
Rohit Sharma
રોહિત શર્માએ ખરીદી પોતાની ડ્રીમ કાર, જાણો નંબર પ્લેટ પર કેમ લખાયું '3015'
8th Pay Commission
18 મહિનાના બાકી DA પર આવ્યું નવું અપડેટ, 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે ?
ST Nigam
જન્માષ્ટમીનું મીની વેકશન માણવા અડધું અમદાવાદ ખાલી! આ રીતે કર્યું GSRTCએ વિશેષ આયોજન!