हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chhotaudepur
Chhotaudepur News
Chhotaudepur
VIDEO: છોટાઉદેપુરના બોડેલી પાસે બે બાઈક સામસામે અથડાતાં સર્જાયુ અકસ્માત, એકનું મોત
છોટાઉદેપુરમાં બોડેલીના સ્વામિનારાય મંદિર પાસે થયું અકસ્માત, એકનું થયું મોત અને અન્ય ઘાયલ...જુઓ દ્રશ્યો
Aug 10,2025, 12:06 PM IST
Bhundmaria village
VIDEO: છોટાઉદેપુરના અંતરિયાળ ગામોનો વિકાસ ખોવાયો, રસ્તાના અભાવે પ્રસૂતા માતાને ઘરે પહોંચવા 4 કિમી ચાલવું પડ્યું!
As there was no road in Bhundmaria village of ChhotaUdepur, the woman walked four kilometers from Kotbi to Bhundmaria with her two-day-old children.
Jul 16,2025, 11:45 AM IST
Chhotaudepur
છોટાઉદેપુર: 40 કિમી ફરવું ન પડે એ માટે લોકોએ લીધો રેલવે બ્રિજનો સહારો...
People took the help of the railway bridge to avoid 40 km. travel, What should the public understand when the diversion in Chhotaudepur is being washed away?
Jul 6,2025, 16:21 PM IST
Chhotaudepur
છોટાઉદેપુર: ચિચોડ ગામની સોકતા કોતરમાં ટ્રેક્ટર તણાયું, સદ્દનસીબે ડ્રાઇવરનો બચાવ
Tractor falls into Sokata gorge in Chichod village, driver rescued, heavy rain cause havoc in Chhotaudepur
Jul 6,2025, 12:43 PM IST
Chhotaudepur
છોટા ઉદેપુરમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા જંગી બહુમતીથી જીત્યા
Chhotaudepur Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024નો આજે પરિણામનો દિવસ છે. સવારથી મતગણતરી શરુ થયા બાદ બપોર સુધીમાં લગભગ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Jun 4,2024, 16:06 PM IST
gujarat news
છોટા ઉદેપુરમાં ભાજપે વિધાનસભા હારેલા ઉમેદવાર પર મુક્યો વિશ્વાસ, કોણ છે જશુભાઈ રાઠવા?
Loksabha Election 2024: છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર જશુભાઈ રાઠવાને ભાજપે ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા છે. જશુભાઈ રાઠવા વડાપ્રધાનની ગુડ બુકમાં હતા. 2022માં વિધાનસભામાં ટિકિટ ભાજપ દ્વારાના આપવામાં આવતા તે વખતે નારાજગી છવાઈ હતી. ત્યારે તેઓએ મોટા નેતાઓ દ્વારા મનાવી લેવાયા હતા.
Mar 14,2024, 11:25 AM IST
gujarat
નરાધમોએ અમને ઘેરી લીધા! ગુજરાતમાં સ્કૂલની છોકરીઓ આબરૂ બચાવવા ચાલુ જીપમાંથી કૂદી
Gujarat News : સંખેડા તાલુકાના કોસીંદ્રા ખાતેની ટી.વી. વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળા છૂટ્યા બાદ પીકઅપ જીપમાં બેસીને પોતાના ઘરે કુંડીયા જઇ રહી હતી. ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેઓની જીપમાં છેડતી કરવામાં આવતાં ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ ચાલુ જીપે કૂદીને ભાગી છૂટવા પ્રયાસ કર્યો હોવાની ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.
Jan 3,2024, 17:58 PM IST
gujarat
ગુજરાતની દીકરીઓની સુરક્ષા સામે સવાલ! ચાલુ જીપમાં વિદ્યાર્થીનીઓની છેડતી થતાં છલાંગ
છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી થતાં તેમણે જીપમાંથી છલાંગ લગાવી હોવાનો મામલો સામે આવ્યો છે. છોટાઉદેપુરના કુંડીયા ગામની આ ઘટના છે. છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થીનીઓની છેડતી થતાં દીકરીઓની સુરક્ષા સામે સવાલ. છેડતીથી બચવા વિદ્યાર્થિનીઓએ ચાલુ જીપમાંથી છલાંગ લગાવતાં બે દીકરીઓ ઘાયલ થઈ છે
Jan 2,2024, 21:49 PM IST
Chhotaudepur
છોટાઉદેપુરમાં તાલુકા પંચાયત કચેરીમાં બબાલ, પૂર્વ સરપંચ ઉમેશ રાઠવાએ કર્યો હોબાળો
Former sarpanch creates chaos at Taluka Panchayat office in Chhota Udepur after official allegedly demands bribe
Nov 21,2023, 18:10 PM IST
Chhotaudepur
છોટાઉદેપુરમાં દુકાનના કાઉન્ટર પર મુકેલા મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ, ઘટના CCTVમાં કેદ
Sudden blast in mobile caught on cam in Chhota Udepur's Bodeli; No casualties reported
Oct 21,2023, 16:10 PM IST
Chhotaudepur
Chhotaudepur: સતત ત્રિજા દિવસે વરસાદી વાતાવરણ
Chhotaudepur: Rainy weather for continuous 3rd day
Jul 12,2023, 17:25 PM IST
accident
ગુજરાતના આ સાંસદની કારને નડ્યો મોટો અકસ્માત, અચાનક નીલ ગાય ધડાકાભેર અથડાઈ
Chhotaudepur: છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત નડ્યો છે. રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય કાર સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો.
Jun 25,2023, 20:11 PM IST
gujarat
આ ઘટના વાંચી હચમચી જશો! સગીરાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી કુંડાળામાં ઉભી રાખી, આખી રાત.
Chota Udaipur News: છોટા ઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાની સગીરાને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી કુંડાળામાં ઉભી રાખી, મંત્ર કરી ગળામાં દોરી પહેરાવાઈ પગમાં બે નારિયેળ બાંધ્યા, કંકુ, ચોખા, નાંખ્યા ચાર દિવા સળગાવાયાં અને કન્યાના મુખેથી મંત્ર બોલાવાયા અને આખી રાત એક ધારી ઉભી રાખી હતી.
May 24,2023, 17:27 PM IST
Chhotaudepur
છોટાઉદેયપુરના ડેરિયામાં બાઈક અને ખાનગી બસ વચ્ચે અક્સમાત, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત
Chhotaudepur: Accident between bike and private bus in deriya
May 10,2023, 17:40 PM IST
Chhotaudepur
છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલના ક્વાટર્સ પર તોતિંગ વૃક્ષ પડ્યું
A tree fell on the quarters of General Hospital in Chhotaudepur
Mar 30,2023, 17:55 PM IST
Chhotaudepur
છોટાઉદેપૂરમાં કૂવામાં પડેલા નીલગાયના બચ્ચાનું કેવી રીતે કરાયું રેસ્ક્યૂ ? જુઓ વીડિયો
How was the Nilgai cub rescued from the well in Chhotaudepur? Watch video
Mar 13,2023, 17:50 PM IST
Chhotaudepur
સ્ત્રીનો પહેરવેશ પહેરી અંધશ્રદ્ધાના ઢોંગ રચતા ભુવાનો પર્દાફાશ, અનેક મહિલાઓ સાથે...'
રાજકોટની ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નસવાડી તાલુકાના વઘીયા મહુડી ગામે ઢોંગી ભુવો જયેશભાઈ નર્સિંગભાઈ ભીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મહિલાનો વેશ ધારણ કરીને ફરે છે.
Dec 11,2022, 19:13 PM IST
Chhotaudepur
રાઠવા ત્રિપુટીમાં ભંગાણ! નારણ રાઠવાએ જણાવેલી રણનીતિ કોંગ્રેસને ઉગારી શકશે!
Gujarat Election: રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોહનસિંહ રાઠવા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને વડીલ હતા અને કોંગ્રેસ પાર્ટીમાંથી એ છૂટા પડી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવાના સમાચાર મળ્યા.
Nov 9,2022, 11:04 AM IST
Chhotaudepur
રાજ્યમાં પાંચ દિવસ ખતરો, NDRFની 18 ટીમો તૈનાત, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Alert: કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 12,2022, 23:57 PM IST
Aerial Survey
રાજ્યમાં ભારે વરસાદથી તબાહી, પીએમ મોદી હવાઈ સર્વે માટે આવી શકે છે ગુજરાતઃ સૂત્ર
Gujarat Rain Alert: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જિલ્લામાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદની સીઝનમાં અત્યાર સુધી કુલ 69 લોકોના મોત પણ થયા છે.
Jul 12,2022, 18:14 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ