हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat famous temples
Gujarat famous temples News
Ambaji Temple
અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઉગેલા જવેરા પરથી કઢાયો વરસાદનો વરતારો, કેવું રહેશે
Chaitra Navratri 2025 : હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ને આજે ચૈત્રી અષ્ટમી છે. જે આસો માસની નવરાત્રીની દુર્ગાષ્ટમીની જેમ જ મનાવવામાં આવે છે. આ પર્વને લઈ આજે અંબાજી મંદિર પરિસર ભારે ભક્તિમય બન્યું હતું.
Apr 5,2025, 17:44 PM IST
Patan
આ શહેરમાં દટાયેલો છે ઈજિપ્તના રાજાનો ખજાનો! કોની પાસે છે ચાવી, આ પરિવાર કરે છે દાવો
ઐતિહાસિક નગર પાટણ શહેરનો 1280મો સ્થાપના દિવસ 20 ફેબ્રુઆરી, મહાવદ સાતમને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા 25મો શૌર્ય પ્રેરક કાર્યક્રમ શહેરની જૂની શિશુ મંદિર શાળા ખાતે યોજાશે.
Feb 20,2025, 9:17 AM IST
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
આજે નવરાત્રી ને લઇ નિજ મંદિર માં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી આ ઘટ્ટ સ્થાપન વિધિ માં અધિક કલેકટર અને વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ઘટ્ટ સ્થાપન વિધિ માં જવારા વાવવાનો વિશેષ મહત્વ હોય છે.
Oct 3,2024, 15:12 PM IST
Ambaji Temple
અંબાજી ફરી ચળકાટ મારશે! વરસાદ-વાવાઝોડાના કારણે થઈ છે મોટી અસર, ભક્તે લીધી જવાબદારી
અંબાજી મંદિરનું મહત્તમ નવું જીણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ગળતર શરુ થયું હતું. આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે.
May 11,2024, 16:01 PM IST
gujarat
હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી
Rajkot Atal Sarovar: રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. અટલ સરોવર બનાવવા માટે 136 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. અટલ સરોવર બુધવારે ખુલ્લું મુકાશે.
Apr 30,2024, 16:17 PM IST
cyclone
‘વાયુ’ વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની ધજા ચઢાવવાની પ્રથા બદલાઈ
વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પહેલીવાર અનોખો નજારો જોવા મળ્યો છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પર એક સાથે બે ધજા ચડાવાઈ હોય એવો પહેલો પ્રસંગ બન્યો છે. જગતના નાથના મંદિર પર પહેલી વખત 56 ગજની બીજી ધજા મંદિર પર ચઢાવવામાં આવી છે. દ્વારિકાધીશ મંદિર પર બે ધજા ચડાવાઈ હોય એવો આ પહેલો પ્રસંગ છે.
Jun 13,2019, 13:28 PM IST
Trending news
Women In Stock Market
દેશના કયા રાજ્યની મહિલાઓ સૌથી વધુ શેરબજારમાં કરે છે રોકાણ ? આશ્ચર્યચકિત કરશે આ આંકડા
Relationship Tips
Relationship Tips: જો પાર્ટનર તમારી સાથે કરે આવી હરકત તો તુરંત કરી લેવું Break Up
OTT
જન્માષ્ટમીની રજાઓમાં નહીં થાવ બોર, OTT પર રિલીઝ થવાની છે આ ફિલ્મો અને વેબ સીરીઝ
OBC Reservation
ક્રીમી લેયર પર ફેરવાશે કાતર ! બદલાશે OBC અનામતની ફોર્મ્યુલા, સરકાર કરી રહી છે તૈયારી
gujarat
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા-પશુપાલન કૉલેજની ભેટ; આગામી મહિનાથી શરૂ, જાણો પ્રવેશ...
Tejashwi Yadav News
'ગુજરાતના લોકો બિહારમાં બની રહ્યા છે મતદાર', ભીખુભાઈ દલસાણિયાનું નામ ચર્ચામાં...!!
suresh raina
સટ્ટાબાજી એપની જાળમાં ફસાયો ક્રિકેટર સુરેશ રૈના! EDએ શરૂ કરી પૂછપરછ
Ahmedabad
'મારી પત્નીના કપડાં ખેંચીને અભદ્ર વર્તન કર્યું...', લુખ્ખાઓએ નિકોલ પોલીસને ફેંક્યો..
Nail infection
અંગુઠાનો નખ પાકે તો શું કરવું ? કાળા કે પીળા પડેલા નખને નોર્મલ કરવાનો અસરકારક નુસખો
gujarat
અમદાવાદીઓને હવે રઝળતાં કૂતરાથી મળશે મુક્તિ! AMC એ ઘડ્યો પ્લાન, રોજ 207 લોકો શિકાર