हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kisan Samman Nidhi
Kisan samman nidhi News
kisan Samman Nidhi
Kisan Samman Nidhi: ભાજપ સરકારની મોટી ભેટ, હવે ખેડૂતોને ₹6000 નહી પણ પુરા ₹8000 મળશે
Kisan Samman Nidhi Increased: ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજસ્થાનની ભાજપ સરકારે મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે હવે રાજ્યના ખેડૂતોને કિસાન સન્માન નિધિ 8000 રૂપિયા મળશે.
Jun 8,2024, 16:09 PM IST
kisan Samman Nidhi
2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા શું તમને મળ્યા?, PM-KISANમાં 11.3 કરોડ ખેડૂતો કવર
એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એ 2020-21 થી 2032-33 સુધી કાર્યરત ધિરાણ સુવિધા છે જેમાં લણણી પછીના મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક કૃષિ અસ્કયામતોના નિર્માણ માટે 3% વ્યાજ સબવેન્શન અને ક્રેડિટ ગેરંટી સપોર્ટ સહિતના લાભો છે.
Jan 31,2023, 18:40 PM IST
pm kisan yojana
17 લાખ ખેડૂતોનો 13મો હપ્તો અટકશે, જો આ તારીખ સુધી આ નહીં કરો તો નામ કપાશે
બિહાર સરકારે ખેડૂતો માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ સાથે કૃષિ વિભાગના ડીબીટી પોર્ટલ દ્વારા ખેડૂતોને એસએમએસ પણ મોકલવામાં આવ્યા છે. જેમાં પીએમ કિસાનનો લાભ લેનાર 16.74 લાખ ખેડૂતોને 28 જાન્યુઆરી સુધીમાં ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
Jan 20,2023, 23:47 PM IST
pm kisan yojana
PM Kisan Yojana : સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની જોઈ રહ્યાં છો રાહ, જાણો વિગત
જો તમે પીએમ કિસાન યોજનાની 2000 રૂપિયાની રકમ મેળવવા માટે પાત્ર છો અને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો તમે 13મા હપ્તાથી વંચિત રહી શકો છો. શક્ય તેટલી વહેલી તકે આગામી હપ્તાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.
Jan 9,2023, 19:36 PM IST
west Bengal
અમિત શાહે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત.....તો મળશે 18000 રૂપિયા
પશ્ચિમ બંગાળ(West Bengal) વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. દરેક પાર્ટી પોત પોતાની રીતે મતદારોને પોતાના તરફ ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) એક ચૂંટણી રેલીમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કહેવાય છે કે અમિત શાહની આ જાહેરાત બંગાળ ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે.
Feb 15,2021, 9:48 AM IST
farmers
33 લાખ ખેડૂતોએ પાછી આપવી પડશે કિસાન સન્માન નિધિની રકમ, જાણો શું છે મામલો
જો તમે ખોટી માહિતી આપીને કિસાન સન્માન નિધિ (Kisan Samman Nidhi) નો લાભ ઉઠાવ્યો છે તો સરકાર તમારી પાસેથી રિકવર કરવા જઈ રહી છે. કોઈ પણ સમયે તમારી પાસે નોટિસ આવી શકે છે અને ત્યારબાદ તમારે સરકારી પૈસા પાછા આપવા પડશે. કેન્દ્ર સરકાર દર વર્ષે 6000 રૂપિયા કિસાન સન્માન નિધિ તરીકે ખેડૂતોને આપે છે. પરંતુ તેની કેટલીક ગાઈડલાઈન્સ છે. જેનું પાલન કરવું ખુબ જરૂરી છે.
Feb 8,2021, 9:30 AM IST
PM Kisan
PM Kisan: જરૂરિયાતના સમયે નહીં થાય પૈસાની મુશ્કેલી, 12 લાખ ખેડૂતોને મળશે આ સુવિધા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના (PMKSN) લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. યોગી સરકાર 12 લાખ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) આપવા જઈ રહ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગી રહ્યા છો તો કિસાન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો
Jan 27,2021, 12:43 PM IST
Trending news
Ashant Dhaaro
શું અમદાવાદની ભૌગોલિક, સામાજિક ઓળખ બદલાઈ રહી છે? જાણો કેમ ઉઠ્યો આ સવાલ
Diabetes
Diabetes: ડાયાબિટીસમાં આ રીતે ફળ ખાવ તો ક્યારેય ન વધે બ્લડ શુગર લેવલ, જાણો સાચી રીત
Youtuber Armaan Malik
બે નહીં પણ 4 પત્નીઓનો પતિ છે યુટ્યુબર અરમાન મલિક, લાગ્યા આરોપ, કોર્ટે મોકલ્યું સમન્સ
icici bank
ICICI બેન્ક બાદ હવે HDFCએ પણ બદલ્યો નિયમ, હવે ખાતામાં આટલા રૂપિયા રાખવા જરૂરી
cooperative bank
સહકારી બેંકોમાં 1045 ચેરમેનો-ડિરેક્ટરો નિયમ વિરુદ્ધના, શક્તિસિંહે કહ્યુ- બધાને હટાવો
canada
ભારતીયો માટે ખુશખબર...કેનેડામાં સ્થાયી થવાનું સપનું થશે પૂરું !
farmers
ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું...!!
Navsari news
શું ફરી શરૂ થશે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ? રાજ્ય સરકારે આપ્યો જવાબ
Rohit Sharma
રોહિતે બાબરને પછાડ્યો, 156 દિવસ સુધી એક પણ મેચ ના રમ્યો છતાં ODI રેન્કિંગમાં દબદબો
Bajaj Group
22 વર્ષની ઉંમરમાં સંભાળવા જઈ રહી છે 219118722000 નો કારોબાર, જાણો કોણ છે આનંદમયી?