हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
148/ 2
(54.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Legal Action
Legal action News
Rajkot
VIDEO: આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સામેલ થવાનું રાજકોટની દીકરીનું સપનું કેમ રોળાઈ ગયું?
રાજકોટ શહેરની દેવયાનીબાને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અઢી લાખનો ખર્ચો કર્યો અને દીકરીને જર્મની મોકલી હતી. ભૂવનેશ્વરની કિટ યુનિવર્સિટીની ગંભીર ભૂલ વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાકીય પગલાં લેવા તૈયાર છે.
Jul 23,2025, 14:25 PM IST
Aviation Rules
પ્લેનમાં કે એરપોર્ટ પર આ શબ્દોનો ઉપયોગ પડી શકે છે ભારે, થઈ શકે છે કાનૂની કાર્યવાહી
Aviation Rules: હવાઈ મુસાફરીમાં સુરક્ષાના કારણોસર, અમુક શબ્દોનો ઉપયોગ કરવાથી કાર્યવાહી થઈ શકે છે. આ શબ્દોનો ઉપયોગ કરવાથી કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
May 14,2025, 15:49 PM IST
Land Holding Limit
એક વ્યક્તિ કેટલી જમીન ખરીદી શકે? કાયદા વિશે ખાસ જાણો નહીં તો જવું પડશે જેલમાં
રોકાણ તરીકે જમીન ખરીદવી એ સામાન્ય છે પરંતુ શું તમે જાણો છો કે જમીન ખરીદવાના કેટલાક નિયમો છે અને આ નિયમોનો ભંગ કરો તો કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. તો ખાસ જાણો આ માહિતી.
Apr 15,2025, 15:34 PM IST
petrol pump
પેટ્રોલ પંપ પર મફતમાં મળે છે આ 9 મહત્વપૂર્ણ વસ્તુઓ, ખૂબ ઓછા લોકોને છે તેની જાણકારી
તમે પણ ઘણી વખત પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા ગયા હશો. પરંતુ શું તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલ સિવાય પણ એવી ઘણી સુવિધાઓ છે જે મફતમાં મળે છે, મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી.
Mar 16,2025, 8:30 AM IST
gujarat
આ ડર દેખાડીને ભાઈએ બહેન સાથે અનેકવાર માણ્યું શરીરસુખ, અલગ-અલગ જગ્યાએ લઈ ગયો'ને...
રાજકોટના જસદણમાં સંબંધોને લાંછન લગાડનાર વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આજે જસદણની દુષ્કર્મની ઘટનાએ ફરી એક વખત સંબંધોને લાંછન લગાડ્યું.
Feb 14,2025, 15:42 PM IST
gujarat
ધરમ કરતા ધાડ! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનુ મોત
એક નિર્જન રસ્તા પર બેભાનની જેમ પડી રહેલા યુવાનને ઉઠાડી તેની મદદ કરવા પ્રયત્ન કરતા એક દંપતી પર આ યુવાને હુમલો કરતા પતિને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટીભર્યું મોત નીપજ્યું!
Jan 31,2025, 17:55 PM IST
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા ઇસમો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
Oct 1,2024, 18:01 PM IST
gujarat
નશાના સોદાગરો પાસેથી ફરી ઝડપાયો ગાંજો! આ રીતે આણંદમાં થયો કાળી કરતૂતોનો પર્દાફાશ
આણંદની એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં ભાલેજ રોડ પર ગોલ્ડન સોસાયટીમાં રહેતો ફિરોજભાઈ ખલીફા નામનો શખ્સ નશીલા પદાર્થ લકજરી બસમાં ગાંજાની હેરાફેરી કરે છે...
Sep 20,2024, 18:02 PM IST
gujarat
ગુજરાતના પરિવારને આ જીવલેણ ધોધ નજીક બર્થ-ડે ઉજવવી ભારે પડી! જાણો કેમ
જમજીર ધોધના પાછળના ભાગમાં ફાલ્ગુનસિંહ ઝાલાના નામે આવેલ જમજીર રીટ્રીટ નામના હોમ સ્ટે દ્વારા જન્મદિવસની ઉજવણી અંગેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા હતા.
Sep 18,2024, 18:40 PM IST
gujarat
પ્રેમ પ્રકરણમાં દીકરાનો ભોગ! જનેતાનું ફિટકારજનક કૃત્ય, દોઢ મહિનાના પુત્રની હત્યા કરી
બાબરામાં પ્રેમી સાથે લગ્ન કરવામાં નડતરરૂપ સંતાનની ઠંડા કલેજે નિષ્ઠુર માતાએ હત્યા નિપજાવી જન્મ આપનારી જનેતાએ જ સંતાનનો જીવ લીધો.પાણીની કુંડીમાં ડુબાડી દોઢ માસના માસૂમને મોતને ઘાટ ઉતારી દેનારી પ્રેમાંધ જનનીની ધરપકડ કરવામાં આવી છે.
Aug 18,2024, 20:17 PM IST
Adulterated
હોંશે હોંશે ટોસ્ટ ખાનારા ચેતી જજો! નામાંકીત બેકરીના નમૂના ફેલ, ભેળસેળમાં થયો ધડાકો
રાજકોટમાં દૂધ, ઘી, પનીર, જીરું સહિતની વસ્તુઓમાં નકલીની ભરમાર સામે આવ્યા બાદ હવે ટોસ્ટમાં પણ ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાઇ રહ્યા છે.રાજકોટમાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઇને ભારત બેકરી વિવાદમાં આવેલી છે.
Dec 16,2023, 20:24 PM IST
Indian Student
મહિનાઓ સુધી રૂમમાં બાંધીને રોજ PVC પાઈપથી ફટકારતા આ કિસ્સો જાણી USનો મોહ થઈ જશે ભંગ
સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીના પ્રોસીક્યુટીંગ એટર્ની જોસેફ મેકકુલોચે ત્રણેય સામેના આરોપોની જાહેરાત કરી હતી, જેમાં માનવ તસ્કરી, અપહરણ અને અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. તેને બોન્ડ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
Dec 1,2023, 16:59 PM IST
gujarat
ભરૂચ: બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષોને માર માર્યો તો તમારી ખેર નથી...!!
તાજેતરમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. ઘણા મેસેજ સાથે વિડીયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે.
Sep 27,2022, 15:19 PM IST
Ahmedabad
'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી છે, મને પકડી લો..', મૃતકના ભાઈએ જણાવી હકીકત
સાણંદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હત્યા પાછળ શું સાચું કારણ છે એ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.
Aug 10,2022, 18:38 PM IST
Twitter
Twitter ને ભારત સરકારે આપ્યો મોટો ઝટકો, કાનૂની સંરક્ષણ ખતમ, હવે થશે કાર્યવાહી
નવા આઈટી નિયમો (New IT Rules) નું પાલન નહીં કરવું એ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
Jun 16,2021, 10:06 AM IST
Munnabhai MBBS
આણંદમાંથી પકડાયો વધુ એક મુન્નાભાઇ MBBS, બોરસદના બોગસ તબીબ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહ
રાજ્ય સરકાર દ્વારા તંત્ર અને પોલીસની આવા ડીગ્રી વિના મેડીકલ પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્યને જોખમમાં મુકતા ઝોલાછાપ તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ત્યારે આણંદ જીલ્લો બોગસ તબીબોનો દર સાબીત થઇ રહ્યો છે.
Jun 4,2021, 23:19 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું