हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MI vs LSG
Mi vs lsg News
Rishabh Pant
મુંબઈ સામેની મેચમાં લખનૌને આ ભૂલ પડી ભારે...રિષભ પંત સહિત સમગ્ર ટીમને મળી સજા
MI vs LSG : વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રિષભ પંતની ટીમે એક ભૂલ કરી હતી. તેની સજા કેપ્ટન સહિત સમગ્ર ટીમને મળી છે. હારના દુ:ખ વચ્ચે ટીમ સામે આ કાર્યવાહી થઈ છે.
Apr 28,2025, 11:05 AM IST
IPL 2025
Mi vs Lsg : બીજી ઓવરના ચોથા બોલ પર એવું તે શું થયું કે રોહિત શર્મા માંડ માંડ બચ્યો
IPL 2025 : રાયન રિકલ્ટન IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સને સતત વિસ્ફોટક શરૂઆત આપી રહ્યો છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં પણ આવું જ કર્યું હતું. આ દરમિયાન રોહિત શર્મા તેના એક શોટથી માંડ માંડ બચ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Apr 27,2025, 18:46 PM IST
IPL 2025
રિષભ પંતને પડ્યા પર પાટુ...IPLમાં સતત ખરાબ પ્રદર્શન બાદ હવે BCCIએ આપી મોટી સજા
Rishabh Pant : લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત અને સ્પિન બોલર દિગ્વેશ રાઠીને BCCI દ્વારા મોટી સજા આપવામાં આવી છે. રિષભ પંત માટે આ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે, કારણ કે IPLની આ સિઝનમાં પંતનું પ્રદર્શન ખૂબ જ નિરાશજનક રહ્યું છે, ત્યારે હવે BCCIએ તેના સામે કાર્યવાહી કરી છે.
Apr 5,2025, 13:13 PM IST
IPL 2025
MI vs LSG : એવું તે શું થયું કે તિલક વર્માએ આઉટ ના હોવા છતાં અચાનક મેદાન છોડ્યું ?
MI vs LSG : મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજ બેટ્સમેન તિલક વર્માએ શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની IPL મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે આઉટ ના હોવા છતાં મેદાન છોડી દીધું હતું એટલે કે તે રિટાયર્ડ આઉટ થયો હતો. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ રિટાયર્ડ આઉટ શું છે અને તિલક વર્માએ કોના કહેવા પર આવું કર્યું.
Apr 5,2025, 11:12 AM IST
MI vs LSG
'જે કરવાનું હતું, મેં કર્યુ બરાબર...' રોહિત શર્માની વાતચીતનો વીડિયો થયો વાયરલ
IPL 2025: રોહિત શર્મા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ઝહીર ખાન સાથે વાત કરી રહ્યો હતો. આ બન્નેની વચ્ચે થઈ રહેલ વાતચીતની એક વીડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં બે ભારતીય ક્રિકેટ સ્ટાર્સ વચ્ચેની મિત્રતાની ખાસ પળ કેદ થઈ છે.
Apr 4,2025, 16:43 PM IST
IPL 2024
'એક વીડિયોએ મારી વાટ લગાવી દીધી' જાણો રોહિતે હાથ જોડીને કેમેરામેનને શું કહ્યું
Rohit Sharma Viral Video: મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટર રોહિત શર્માનો શુક્રવારથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કેમેરામેનને ઓડિયો મ્યૂટ કરવા માટે કહેતા નજરે ચડે છે. આ દરમિયાન તેમણે હાથ જોડીને કેમેરાવાળાને વિનંતી પણ કરી હોવાનું કહેવાય છે. જાણો શું છે મામલો
May 18,2024, 9:05 AM IST
Glenn McGrath
બુમરાહ-શમી નહીં, આ ભારતીય બોલરને બેસ્ટ માને છે ગ્લેન મેકગ્રા, IPLમાં મચાવી રહ્યો છે
ગ્લેન મેકગ્રાએ જણાવ્યું છે કે જે રીતે ઉભરતું પ્રદર્શન કરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ આઈપીએલમાં 19મી ઓવર ફેંકી, જેણે જોઈને કોઈ પણ કહી શકે છે કે તે દબાણનો સામનો કરી શકે છે. મેકગ્રાએ સાથે આશા જતાવી છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ખુબ જ મજબૂત રીતે વાપસી કરશે.
Apr 24,2022, 14:30 PM IST
IPL 2022
MI vs LSG: મુંબઇની સતત છઠ્ઠી હાર, લખનઉએ 18 રનથી જીતી બાજી
લખનઉ સુપર જાયન્ટ્સે આઇપીએલ 2022 ના 26મા મુકાબલામાં મુંબઇ મુંબઇ ઇન્ડીયન્સને 18 રનથી માત આપી. આ મુકાબલાની આ સીઝનમાં 6ઠ્ઠી હાર છે અને આઇપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે મુંબઇ પોતાના પ્રથમ 6 મુકાબલામાં હારી છે.
Apr 16,2022, 20:10 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ