हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
SA
35/ 1
(3.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mohan Bhagwat
Mohan bhagwat News
RSS
આ 2 મુદ્દે સરકારથી નારાજ છે RSS પ્રમુખ મોહન ભાગવત? જુઓ વીડિયો
તેમણે વ્યવસ્થા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે આ બંને માધ્યમ પહેલા સેવાનું માધ્યમ ગણાતા હતા પરંતુ તેનું હવે વેપારીકરણ થઈ ગયું છે. જુઓ વીડિયો.
Aug 11,2025, 12:44 PM IST
bjp
કોણ બનશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? RSS ની પહેલી પસંદ કોણ છે, આ ગુણો હોવા જરૂરી
BJP New National President: ભાજપ ટૂંક સમયમાં તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકની જાહેરાત કરવા જઈ રહી છે. આ દરમિયાન, RSS એ રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે એક નિવેદન આપ્યું છે.
Jul 13,2025, 14:13 PM IST
Mohan Bhagwat
'75 વર્ષ બાદ બીજાને તક મળવી જોઈએ, શાલ ઓઢાડે તો સમજો ઉંમર થઈ ગઈ'
rss chief mohan bhagwat says leaders should retire at 75 watch video
Jul 11,2025, 14:15 PM IST
RSS
હિન્દુઓ પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. RSS વડા મોહન ભાગવતના નિવેદનનો અર્થ શું છે?
RSS News: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ફરી એકવાર હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતું મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું, 'ભારતની એકતા એ હિન્દુઓની સુરક્ષાની ગેરંટી છે.' હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા છે અને જ્યારે હિન્દુ સમાજ મજબૂત બનશે, ત્યારે જ ભારત પણ ગૌરવ પ્રાપ્ત કરશે.
May 25,2025, 18:35 PM IST
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
મોહન ભાગવતે કહ્યુ- આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની જનસંખ્યા (પ્રજનન દર) 2.1 થી નીચે આવી જાય છે તો તે સમાજ દુનિયામાંથી નષ્ટ થઈ જાય છે. તે સમાજ ત્યારે પણ નષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ સંકટ હોતું નથી. આ રીતે ઘણી ભાષા અને સમાજ નષ્ટ થઈ ગયા છે.
Dec 1,2024, 21:56 PM IST
Dusshera 2024
'હિન્દુઓ એક થઈ જાઓ...' દશેરા પર RSS પ્રમુખ મોહન ભાગવતના ભાષણની મહત્વની વાતો
મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયાદશમીનો કાર્યક્રમ ખુબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતે શસ્ત્ર પૂજા કરી. વિજયાદશમીના અસરે તેમણે સ્વયંસેવકોને સંબોધન પણ કર્યું.
Oct 12,2024, 11:07 AM IST
Indresh Kumar
'જે અહંકારી બન્યા તેમને 241 પર રોક્યા, જે રામ વિરોધી છે તેઓ 234 પર...પ્રભુનો ન્યાય'
આ વખતની લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ભાજપ માટે ચોંકાવનારા રહ્યા. ત્યારબાદ હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા ઈન્દ્રેશકુમારે આ પરિણામોને લઈને મોટું નિવેદન આપ્યું છે.
Jun 14,2024, 8:31 AM IST
surat
'જેમના મૃતદેહ નથી મળતા તેમને પણ ગતિ મળી જાય છે, ખોટી માન્યતામાં રહેવું ન જોઈએ: ભાગવત
ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનેટ લાઈફ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમાં આરએસએસના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. તેમને સુરત તેમજ દેશભરમાંથી જે લોકોએ અંગદાન કર્યું છે. તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું.
Sep 27,2023, 21:14 PM IST
surat
જૈન મુનિ ગુણરત્નસુરી મહારાજને મળ્યા મોહન ભાગવત, એક કલાક સુધી બંનેએ ચર્ચા કરી
RSS Chief Mohan Bhagwat : આરએસએસ ચીફ મોહન ભાગવતે સુરતમાં જૈન મુનિ ગુણરત્નસુરી મહારાજ સાથે કરી મુલાકાત... એક કલાક સુધી બંને વચ્ચે ચાલી ચર્ચા...
Sep 27,2023, 15:40 PM IST
Mohan Bhagwat
પૂણેમાં દગડૂશેઠના દર્શને પહોંચ્યા RSS પ્રમુખ મોહન ભાગવત, વિઘ્નહર્તાની આરતી કરી
RSS chief Mohan Bhagwat visited Dagdusheth in Pune
Sep 19,2023, 16:50 PM IST
Mohan Bhagwat
અખંડ ભારતના સવાલ પર મોહન ભાગવતે કહ્યું- 'બદલાઈ રહ્યો છે સમય, વૃદ્ધ થતા પહેલા..'
Mohan Bhagwat on Akhand Bharat: અખંડ ભારતના મુદ્દે સંઘ પ્રમુખ મોહન ભાગવતને યુવાઓએ સવાલ કર્યો કે તે ક્યાં સુધીમાં શક્ય બનશે. તો તેમણે કહ્યું કે ભલે તમે યુવા છો પરંતુ વૃદ્ધાવસ્થા સુધીમાં અખંડ ભારત તમારી સામે હશે.
Sep 7,2023, 7:54 AM IST
Hindu Rashtra
"હિન્દી સ્વરાજ જેને આપણે હિંદુ રાષ્ટ્ર કહીએ છીએ," RSSના વડા મોહન ભાગવતે કહી મોટી વાત
નાગપુરમાં આજે RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે હિન્દી સ્વરાજને આપણે હિન્દુ રાષ્ટ્ર કહીએ છીએ. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના મોટા દેશમાં આવવા લાગ્યો. સરસંઘચાલકે કહ્યુ કે, જે બહારના લોકો હતા તે ચાલ્યા ગયા હવે જે વધ્યા છે તે આપણા છે.
Jun 1,2023, 22:23 PM IST
rss chief mohan bhagwat
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે ગુજરાતમાં, ઈડરના મુડેટી ગામમાં કાર્યક્રમમાં આપશે હાજરી
RSS chief Mohan Bhagwat on one-day visit to Gujarat today; to remain present in a program at Sabarkantha
Apr 23,2023, 8:45 AM IST
Ahmedabad
RSSના વડા મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે, 8 વર્ષ બાદ જાહેર મંચ પરથી કરશે શક્તિ પ્રદર્શન
RSS વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસમાં 14, 15 એપ્રિલે ગુજરાતના સંઘના કાર્યક્રમોમાં હાજરી આપશે. 2024ની ચૂંટણી પહેલા RSSનું શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે.
Apr 12,2023, 18:39 PM IST
rss chief mohan bhagwat
RSS વડા મોહન ભાગવત આવતીકાલે 1 દિવસના ગુજરાત પ્રવાસે આવશે
RSS chief Mohan Bhagwat to visit Gujarat tomorrow
Apr 2,2023, 20:15 PM IST
Mohan Bhagwat
પાકિસ્તાન તેની જીદના કારણે ભારતથી અલગ થયું : RSS ચીફ મોહનભાગવત
RSS chief Mohan Bhagwat's verbal attack on Pakistan
Apr 2,2023, 12:00 PM IST
Mahmood Madani
જમીયત ચીફનું નિવેદન, 'ઈસ્લામ સૌથી જૂનો ધર્મ', બળાપો કાઢતા વધુ શું કહ્યું તે જાણો
દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા એ હિંદનું 34મું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. તેની અધ્યક્ષતા જમીયત ચીફ મૌલાના મહેમૂદ મદની કરી રહ્યા છે. એજન્સીના જણાવ્યાં મુજબ શુક્રવારે મદનીએ ઈસ્લામોફોબિયા પર વાત કરતા કહ્યું કે ભારત જેટલું નરેન્દ્ર મોદીનું અને મોહન ભાગવતનું છે એટલું જ મહેમૂદ મદનીનું પણ છે.
Feb 11,2023, 16:06 PM IST
Mohan Bhagwat
RSS ના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીમાં
RSS Sarsangh leadert Mohan Bhagwat in Morbi today
Dec 27,2022, 14:45 PM IST
RSS
મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર, કોન્ડમનો ઉલ્લેખ કરતા કહી આ વાત
We use condoms the most, population on decline, says Asaduddin Owaisi on RSS Chief's remarks
Oct 9,2022, 14:50 PM IST
Asaduddin Owaisi
Watch Video: મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર, કહ્યું- 'સૌથી વધુ કોન્ડોમ....'
RSS Chief On Population: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના અવસરે RSS ના નાગપુર હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા વસ્તી નિયંત્રણ પર મોટું નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતના આ નિવેદન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. જાણો તેમણે શું કહ્યું?
Oct 9,2022, 14:59 PM IST
Trending news
Hum Do Hamare Do
‘હમ દો હમારો દો’ થી ભારત પર મોટી મુસીબત આવી, ખતરામાં આવી જશે હિન્દુઓ
Asim Munir
આ શું...મુકેશ અંબાણીને ધમકી? આસીમ મુનીરે એક ફોટાનો ઉલ્લેખ કરીને શું કહ્યું તે જાણો
canada
શું ભારતીયોએ કેનેડામાં ભારતનું નામ ડુબોળ્યું? આ વીડિયો જોઈને કેનેડિયનો ગુસ્સે થયા
Rajkot
ગુજરાતના આ ગામડામાં અજાણી ઝેરી જીવાતથી લોકોમા ભયનો માહોલ, જાણો કરડ્યા પછી શું થાય છે
Canada vs Argentina
લો બોલો ! 50 ઓવરની મેચ 5 બોલમાં ખતમ...49 ઓવર બાકી રહેતા જીતી ગઈ ટીમ
gujarat
અમદાવાદનો કિસ્સો! ગેમની આદતે ચોરી કરવાનું શીખવ્યું, એ જ ચોરીના રૂપિયે ફરી ગેમ રમતો આ
mouth cancer
આ છે મોઢાના કેન્સરના વિચિત્ર કારણ! વ્યસન ન હોય તે લોકો પણ આવે છે ઝપેટમાં
Bilawal Bhutto
અમારી ખોપડી છટકી તો એક પછી એક બ્રહ્મોસ ચાલશે...આ બોલીવુડ અભિનેતાની ચેતવણી
Herbal Tea Making At Home
ફક્ત 5 રૂપિયામાં તૈયાર થશે આ હર્બલ ચા, સવારે ખાલી પેટ પીવાથી ગેસ અને કબજિયાત દૂર થશે
crime news
ગુજરાતની આંગણવાડી બહેનોને અશ્લીલ ફોન કરનારો ઝડપાયો, પંજાબનો યુવક નીકળ્યો