Watch Video: 75 વર્ષ બાદ બીજાને તક મળવી જોઈએ, શાલ ઓઢાડે તો સમજો ઉંમર થઈ ગઈ- મોહન ભાગવત
Mohan Bhagwat Video: સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, 75 વર્ષની ઉંમર થયા બાદ બીજાને પણ તક મળવી જોઈએ. જ્યારે તમને 75 વર્ષ પૂરા થવા પર શાલ ઓઢાડવામાં આવે તો તેનો અર્થ એ હોય છે કે આપણી ઉંમર થઈ ગઈ છે, હવે થોડા કિનારે થઈ જવું જોઈએ. ભાગવતે આ વાત 9 જુલાઈના રોજ રામજન્મભૂમિ આંદોલનના પ્રેરક દિવંગત મોરોપંત પિંગલે પર લખેલા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કરી. (Video સાભાર- PTI 'X' હેન્ડલ)