આ 2 મુદ્દે સરકારથી નારાજ છે RSS પ્રમુખ મોહન ભાગવત? જુઓ વીડિયો

શિક્ષણ અને સ્વાસ્થ્ય મુદ્દે સંઘ પ્રમુખ મોહન ભાગવતે મોટી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વ્યવસ્થા પર નારાજગી વ્યક્ત કરી છે. મોંઘુ શિક્ષણ અને સ્વાસ્થ્ય વ્યવસ્થા લોકોની પહોંચ બહાર હોવાનું તેઓ માને છે. તેમનું માનવું છે કે આ બંને માધ્યમ પહેલા સેવાનું માધ્યમ ગણાતા હતા પરંતુ તેનું હવે વેપારીકરણ થઈ ગયું છે. ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત હતી હતી. તેમણે કહ્યું કે આ બંને ક્ષેત્ર હવે પૂર્ણ રીતે વ્યવસાયિક થઈ ગયા છે. બાળકને શિક્ષણ અપાવવા માટે વ્યક્તિ પોતાનું ઘર પણ વેચી શકે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news