हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
142/ 2
(52.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pbks
Pbks News
IPL 2025 Final
પહેલું ટાઇટલ જીતવાથી ચૂકી પંજાબ કિંગ્સ, જાણો ફાઇનલમાં હારના 3 મોટા કારણો
IPL 2025 Final: IPL 2025 ફાઇનલમાં પંજાબ કિંગ્સ 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે માત્ર 184 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 6 રનથી જીતીને પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું.
Jun 4,2025, 0:04 AM IST
Preity Zinta
IPLમાં મેચ હારવા પર પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાને કેટલું થાય છે નુકસાન ?
Punjab Kings co owner Preity Zinta : બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સની સહ-માલિક છે. તે દરેક સિઝનમાં ટીમની લગભગ બધી મેચોમાં સ્ટેડિયમમાં હાજર રહે છે અને પોતાની ટીમને સમર્થન આપે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, પંજાબ એક મેચ હારે તો પ્રીતિ ઝિન્ટાને કેટલું નુકશાન થાય છે.
May 26,2025, 18:15 PM IST
IPL 2024
સેમ કરનનું શાનદાર પ્રદર્શન, 5 વિકેટે જીત્યું પંજાબ, રાજસ્થાનની સતત ચોથી હાર
IPL 2024 RR vs PBKS: એક સમયે પંજાબ કિંગ્સે 8 ઓવરમાં 48 રન પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સેમ કરને શાનદાર અડધી સદી ફટકારી ટીમને જીત અપાવી હતી.
May 15,2024, 23:36 PM IST
IPL 2024
IPL 2024 ની અડધી સફર પૂરી, આ 2 ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર, જાણો ગુજરાતની સ્થિતિ
IPL 2024 : આઈપીએલ હવે જામી રહી છે. તમામ ટીમોએ અડધો પડાવ પાર કરી લીધો છે. હાલમાં રાજસ્થાન ભલે ટોપ પર રહી પણ નંબરો બદલાઈ શકે છે. અત્યાર સુધીમાં 8-8 મેચો રમાઈ છે. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સના ફાળે જે જીત છે તેને જોતા તેઓના પ્લેઓફમાં રમવાની શક્યતા ખુબ જ ધૂંધળી છે
Apr 24,2024, 11:17 AM IST
IPL
આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે થશે જંગ, જાણો કોણ કોના પર પડશે ભારે
IPL: IPL 2023માં આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. મોહાલીમાં રમાનાર આ મેચમાં બંને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.
Apr 13,2023, 12:24 PM IST
ipl 2023
પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું
આઈપીએલની 16મી સીઝનની 8મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ. પંજાબની ટીમે રાજસ્થાનની ટીમને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અત્યંત રોમાંચક મેચમાં રાજસ્થાનની ટીમ 7 વિકેટના નુકસાન પર 192 રન જ કરી શકી. આમ રાજસ્થાન 5 રનથી હારી ગયું.
Apr 5,2023, 23:54 PM IST
IPL
IPL: તો આઈપીએલની નવી સીઝન પહેલા પંજાબ કિંગ્સના કોચ પદેથી કુંબલેની વિદાય
Anil Kumble: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન પહેલા પંજાબ કિંગ્સની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ફ્રેન્ચાઇઝીએ મુખ્ય કોચ અનિલ કુંબલેનો કોન્ટ્રાક્ટ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો છે. હવે પંજાબ કિંગ્સ દ્વારા નવા કોચની નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Aug 25,2022, 22:25 PM IST
IPL 2022
IPL Closing Ceremony: BCCI દર્શકોને આપી રહ્યું છે મોટી ભેટ, ખુશીથી નાચી ઉઠશે ફેન્સ
IPL 2022, BCCI: IPL 2022 માં દર્શકોને દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે બીસીસીઆઇ આઇપીએલ 2022 ની ક્લોઝિંગ સેરેમની આયોજીત કરી શકે છે.
Apr 16,2022, 15:44 PM IST
IPL 2022
IPL 2022 KKR vs PBKS: રસેલના તોફાનમાં ઉડી પંજાબ, કોલકાતાની 6 વિકેટથી ધમાકેદાર જીત
IPL 2022 KKR vs PBKS: પંજાબ કિંગ્સ આંદ્ર રસેલના તોફાન સામે ટકી શકી નહીં. કોલકાતા નાઈટ રાઈડર્સની સામે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.
Apr 1,2022, 23:41 PM IST
IPL 2022
કેએલ રાહુલ અને રાશિદ ખાન પર લાગશે પ્રતિબંધ? બંને ખેલાડીઓએ કરી મોટી ભૂલ
IPL 2022 પહેલા મેગા ઓક્શન થવાનું છે. તે માટે આજે દરેક ટીમ પોતે રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. પરંતુ આ પહેલા કેએલ રાહુલ અને રાશિદ ખાન મોટી મુશ્કેલીમાં ફસાય શકે છે.
Nov 30,2021, 21:24 PM IST
IPL
IPL: આગામી સીઝનમાં પંજાબ સાથે છેડો ફાડશે કેએલ રાહુલ, હવે બનશે આ ટીમનો કેપ્ટન!
IPL 2022 માં સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું પંજાબ કિંગ્સમાંથી બહાર થવાનું નક્કી છે. તેવામાં રાહુલને હવે એક નવી ટીમ સાથે રમતો જોઈ શકાય છે.
Oct 27,2021, 20:15 PM IST
CSK vs PBKS
રાહુલની વિસ્ફોટક ઈનિંગ, પંજાબે અંતિમ લીગ મેચમાં ચેન્નઈને 6 વિકેટે પરાજય આપ્યો
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલની વિસ્ફોટક ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સે અંતિમ લીગ મેચમાં ચેન્નઈને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે પંજાબ કિંગ્સની આઈપીએલ-2021 માં સફર સમાપ્ત થઈ ગઈ છે.
Oct 7,2021, 18:58 PM IST
IPL 2021
19 સપ્ટેમ્બરથી થશે આઈપીએલનો ધમાકેદાર પ્રારંભ, જુઓ અત્યાર સુધીનું પોઈન્ટ ટેબલ
Indian Premier League 2021 Points Table: આઈપીએલ-2021ના બીજા ફેઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં થઈ રહી છે. ટૂર્નામેન્ટ માટે તમામ ફ્રેન્ચાઇઝી ટીમ યૂએઈ પહોંચી ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Sep 15,2021, 19:54 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું