हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
saunf
Saunf News
Fennel Seeds
Fennel Seeds: ઉનાળામાં 4 રીતે વરિયાળીનો ઉપયોગ કરો, કાળઝાળ ગરમીમાં પણ બીમાર નહીં પડો
Fennel Seeds: ઉનાળામાં વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીને તમે ડાયટમાં અલગ અલગ 4 રીતે સામેલ કરી શકો છો. આજે તમને વરિયાળી ખાવાની 4 રીતો જણાવીએ. આ 4 રીતે વરિયાળી ખાવાથી ગરમીના કારણે થતી સમસ્યાથી બચી શકાય છે.
May 1,2025, 8:00 AM IST
saunf
Saunf Mishri: ઉનાળામાં વરિયાળી અને સાકરનું પાણી પીશો તો નહીં થાય આ સમસ્યાઓ
Saunf Mishri Benefits: ઉનાળામાં સાકર અને વરિયાળી શરીરને ઠંડક આપે છે. કાળઝાળ ગરમીમાં સવારે સાકર અને વરિયાળીનું પાણી પીવાથી શરીરને તાજગી અને ઠંડક મળે છે. સાથે જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દુર થાય છે.
Mar 19,2025, 11:23 AM IST
health tips
રાત્રે 1 ચમચી જીરું, વરિયાળી અને અજમાનો પાવડર પી લો, દવા વિના મટી જાશે આ 4 સમસ્યાઓ
Homemade Detox Powder: જીરું, અજમા અને વરિયાળીનો ઉપયોગ અલગ અલગ તો તમે પણ કર્યો હશે પરંતુ આ 3 વસ્તુને સમાન માત્રામાં લઈ તેનો પાવડર બનાવી લેવો. ત્યારબાદ રોજ રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી આ પાવડરની લઈ લેવી. આ પાવડર નિયમિત લેવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તો દવા વિના જ મટવા લાગે છે.
Feb 21,2025, 15:06 PM IST
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
Home Remedies: આપણા રસોડામાં અનેક મસાલા હોય છે. તેમાંથી કેટલાક મસાલા ઔષધી સમાન છે. આજે તમને એવા 3 મસાલા વિશે જણાવીએ જેને બસ શેકી લેવાથી પણ તે દવા બની જાય છે.
Jan 9,2025, 15:28 PM IST
Fennel Seeds
Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે
Fennel Seeds: વરીયાળીના નાના-નાના દાણા પાવરફુલ હોય છે. જો તમે જમ્યા પછી વરીયાળી ખાવાની આદત પાડો છો તો તેનાથી તમને જબરદસ્ત ફાયદા જોવા મળે છે. વિશ્વાસ ન આવતો હોય તો જમ્યા પછી એક ચમચી વરીયાળી ખાવાની શરુઆત કરો. તમને થોડા જ દિવસોમાં શરીરમાં આ ફાયદા જોવા મળશે.
Dec 27,2024, 9:02 AM IST
Health News saunf mishri
કેમ હોટલમાં ભોજન કર્યા બાદ આપવામાં આવે છે મિશ્રી-વરિયાળીનો મુખવાસ? જાણો તેનું કારણ
તમે હંમેશા જોયું હશે કે જ્યારે આપણે હોટલમાં ભોજન કરવા જઈએ તો ભોજન બાદ વરિયાળી-મિશ્રી મુખવામાં આપવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે તે કેમ આપવામાં આવે છે? તેને લઈને કેટલાક લોકોનું કહેવું છે કે વરિયાળી-મિશ્રીને માઉથ ફ્રેશનરના રૂપમાં આપવામાં આવે છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ ન આપે. પરંતુ આ વાત સાચી છે. તેને ખાવાના ઘણા અન્ય ફાયદા છે. મિશ્રી પચવામાં સામાન્ય ખાંડ કરતા હળવી હોય છે અને તેનાથી ખાંસીની સમસ્યામાં પણ આરામ મળે છે. જાણો વરિયાળી-મિશ્રી ખાવાના ફાયદા...
Jul 8,2023, 19:12 PM IST
Trending news
US India relations
પાકિસ્તાનના પક્ષમાં કેમ જઈ રહ્યા છે ટ્રમ્પ ? એક્સપર્ટે ભારતને જણાવી અંદરની વાત
15 August
દેશના બે પ્રધાનમંત્રી જેમણે ક્યારેય લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો નહીં, જાણો
Weather Forecast
આગામી 48 કલાક ભારે ! આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
mukesh ambani
ભારતના આ ગુજરાતી પરિવાર પાસે છે 28,000,000,000,000 લાખ કરોડ, અદાણીને પણ પાછળ છોડ્યા!
Women In Stock Market
દેશના કયા રાજ્યની મહિલાઓ સૌથી વધુ શેરબજારમાં કરે છે રોકાણ ? આશ્ચર્યચકિત કરશે આ આંકડા
Relationship Tips
Relationship Tips: જો પાર્ટનર તમારી સાથે કરે આવી હરકત તો તુરંત કરી લેવું Break Up
OTT
જન્માષ્ટમીની રજાઓમાં નહીં થાવ બોર, OTT પર રિલીઝ થવાની છે આ ફિલ્મો અને વેબ સીરીઝ
OBC Reservation
ક્રીમી લેયર પર ફેરવાશે કાતર ! બદલાશે OBC અનામતની ફોર્મ્યુલા, સરકાર કરી રહી છે તૈયારી
gujarat
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા-પશુપાલન કૉલેજની ભેટ; આગામી મહિનાથી શરૂ, જાણો પ્રવેશ...
Tejashwi Yadav News
'ગુજરાતના લોકો બિહારમાં બની રહ્યા છે મતદાર', ભીખુભાઈ દલસાણિયાનું નામ ચર્ચામાં...!!