અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત તાજીયામાં ચોકારો લેતા જોવા મળ્યા, જુઓ Video

Pratap Dudhat Viral Video: સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સાવરકુંડલા લીંબડી ચોકમાં આવેલ તાજીયામાં માતમ મનાવી ચોકારો લીધો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તાજીયામાં ચોકારો લેતા હોય તેવો વીડિયો હાલ વાયરલ થયો છે. જિલ્લાભરમાં તાજીયાની હાલ પૂર્ણા હુતી. તાજીયાની પૂર્ણાહુતી સમયે પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર યુવા નેતા પ્રતાપ દુધાત તાજીયા ના દર્શને પહોંચ્યા હતા. તાજીયાના દર્શન બાદ પ્રતાપ દુધાતે તાજીયાનો શોક મનાવી ચોકારો લીધો. ચોકારો રમતા હોય તે અંગેનો વીડિયો હાલ સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. 

Trending news