VIDEO: અરવિંદ કેજરીવાલના ભાજપ સરકાર પર આકરા પ્રહાર! પશુપાલકો પરનાં લાઠીચાર્જની કડક નિંદા કરતાં કહ્યું, "અમે પશુપાલકોના સહારે ઊભા છીએ..."
AAP leader Arvind Kejriwal attacked the BJP and said that the BJP has taken over the cooperative sector. Kejriwal condemned the lathicharge on cattle herders...