VIDEO: 'ફાટેલા કપડા ને નીચી નજર...' ગાંધીનગર હીટ એન્ડ રનનો આરોપી હિતેશ પટેલ પોલીસના સકંજામાં, પહેલા પણ કર્યા છે આવા કાંડ
ગાંધીનગરના રાંદેસણ પાસે બેફામ દોડતી કારે ચાર લોકોને ઉડાડી નાખ્યા હતા. હાલ તે કારચાલક પોલીસના કબજામાં આવી ગયો છે.