VIDEO: ATSની પહેલાથી જ હતી આતંકીઓ પર બાજ નજર, જુઓ કેવી રીતે પકડાયા 4 આતંકીઓ

ATSને AQISના 4 સાગરીતોની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ઝડપાયેલ આતંકીઓ કટ્ટર માનસિકતા ધરાવતા હતા. જેમાંથી બે અરવલ્લી, ગુજરાતમાંથી પકડાયા છે. 

Trending news