ગુજરાત ATSએ પકડેલા આતંકી અંગે ચોંકાવનારો ખુલાસો, જુઓ વીડિયો

ગુજરાત ATSએ પકડેલા આતંકી પર ખુલાસો. સોશિયલ મીડિયા પર કરતા હતા ભડકાઉ પોસ્ટ. આતંકીઓએ કરેલી કેટલીક પોસ્ટ આવી સામે. વીડિયોમાં ભડકાઉ ભાષણનો ઉલ્લેખ. ભારતની સાથે અમેરિકા વિરોધી ભાષણનો ઉલ્લેખ. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news