અનિલ અંબાણી પર ED નો સકંજો, કંપનીઓએ 3 હજાર કરોડનો ઘોટાળો કર્યો હોવાની આશંકા

ઈડી દ્વારા અનિલ અંબાણી પર સકંજો કસાયો છે. અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર ઘોટાળાનો આરોપ લાગ્યો છે. રોકાણકારો, શેર હોલ્ડરો અને બેંક સાથે છેતરપીંડીનો આરોપ લાગ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news