VIP ની સરભરા કરશે શિક્ષકો! રાજકોટમાં શિક્ષકોને સોંપાયુ ભોજન વ્યવસ્થાનું કામ
શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો ઘેલા સોમનાથ મંદિર આવે છે. શિક્ષકોને ભોજન વ્યવસ્થાનું કામ સોંપવામાં આવતો પરિપત્ર બહાર પડ્યો છે. શું વીઆઈપી વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોની? શિક્ષકો અને આચાર્યને કામ સોંપાયું છે. મેળામાં વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.