Watch Video: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલ કાયદા સાથે સંકળાયેલા 4ની ધરપકડ
ગુજરાત ATS એ આતંકી સંગઠન AQIS સાથે સંકળાયેલાની ધરપકડ કરી. AQISના 4 સાગરીતોની ધરપકડ. UP અને અરવલ્લીમાંથી ચાર આતંકીઓ ઝડપ્યા. ચારેય આતંકીઓ લોકોને પોતાના ગ્રુપમાં જોડતા હતા. સોશિયલ મીડિયાથી લોકોને જોડી પોતાનો પ્રચાર અને પ્રસાર કરતા હતા. બનાવટી નોટ રેકેટ સાથે સંકળાયેલ એક આરોપીની ધરપકડ કરી.