ઓસ્ટ્રેલિયા: એડિલેડમાં ભારતીય વિદ્યાર્થીને પાંચ લોકોએ ભેગા થઈ માર્યો, વંશીય ટિપ્પણી કરી કર્યો હુમલો, Video
ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલાના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રસ્તા વચ્ચે ભારતીય વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. આ વિદ્યાર્થીની સ્થિતિ હાલ ગંભીર છે. પાંચ લોકોએ ભેગા થઈને વિદ્યાર્થીને માર્યો. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યો છે. વંશીય ટિપ્પણી કરીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.