મહારાષ્ટ્ર: મરાઠીમાં બોલવાની ના પાડતા મનસેના કાર્યકર્તાએ સુલભ શૌચાલય સંચાલકને માર્યો, જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાનો વિવાદ વધ્યો---ઘટનાની વિગતો પ્રમાણે, નાંદેડમાં શૌચાલયનો સંચાલક શૌચ માટે પાંચ રૂપિયા લેતો હતો. જેના પર એક મરાઠી વ્યક્તિએ સવાલ ઉઠાવ્યો અને તેનો વીડિયો બનાવી મરાઠીમાં વાત કરવાનું કહ્યું, શૌચાલયના સંચાલકે મરાઠીમાં વાત કરવાની ના પાડી. આ વીડિયો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સુધી પહોંચી ગયો અને મનસેના કાર્યકર્તાઓએ ત્યાં આવીને શૌચાલયના સંચાલકને માર માર્યો અને તેની પાસે માફી મંગાવી.

Trending news