Watch Video: હાઈ લા! MLA બેસતા જ ભેંસ ગાંડી થઈ.....અને ધારાસભ્યની તો પછી થઈ જોવા જેવી!

Watch Viral Video: શેખપુરામાં મતદાતા સૂચી પુનરીક્ષણના વિરોધમાં બિહાર બંધ દરમિયાન આરજેડી વિધાયક વિજય સમ્રાટ ભેંસ પર ચડીને સમર્થકોનો ઉત્સાહ ભરવાની કોશિશ કરવા ગયા પરંતુ પડી ગયા. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

Trending news