VIDEO: "હવેની ચૂંટણીમાં AAPનો સૈનિક આવશે..." અરવલ્લીના મોડાસામાં આયોજિત AAPની મહાપંચયાતમાં ઇસુદાન ગઢવીનું નિવેદન

મોડાસામાં AAPની મહાપંચયાતમાં ઇસુદાન ગઢવીએ કહ્યું કે હવે વિરોધ પક્ષોને ઉખેડવાનો સમય આવી ગયો છે. તેના માટે AAPના સૈનિકો લડત આપશે...

Trending news