Watch Video: નવેસરથી બનશે ગંભીરા બ્રિજ, ટુ લેન બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પડ્યું
Gambhira Bridge: વડોદરામાં ગંભીરા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પડ્યું. ગંભીરા બ્રિજ જર્જરિત હોવાનો આવ્યો હતો રિપોર્ટ. બ્રિજ બનાવવા માટ 212 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ટુ લેન બ્રિજ બનાવવા માટે ટેન્ડર જાહેર કરાયું. માર્ગ મકાન વિભાગે 191 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું.