Video: જંગલના રાજાનો પરિવાર હાઈવે પર! જૂનાગઢ હાઈવે પર સિંહ પરિવાર જોતા જ વાહન વ્યવહાર થંભ્યો...

આ બે દ્રશ્યો જુઓ. જેમાં એક તરફ હાઈવે પર સિંહ પરિવાર જોવા મળ્યો તો બીજા દ્રશ્યોમાં જોઈ શકાય છે એ મુજબ ઘરમાં સિંહ ઘૂસી આવ્યા. જૂનાગઢના માંગરોળ તાલુકાના ખોડાદા ગામનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મકાનમાં સિંહો ઘૂસ્યા હતા. તો બીજી તરફ હાઈવે પર એકસાથે આટલા બધા સિંહો આવી ચડતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. જોકે વાહનચાલકોએ ભાગ્યે જોવા મળતા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. 

Trending news