દહેજ મામલે FIR સંબંધિત અલ્લાહાબાદ હાઈકોર્ટની ગાઈડલાઈનને મળ્યું સુપ્રીમ કોર્ટનું સમર્થન! વધુ વિગત માટે જુઓ VIDEO
હિંસા વિરોધી આઈપીસી કલમ 498એના દુરુપયોગની ચિંતાને ધ્યાનમાં રાખીને 2022માં અલ્લાહાબાદ હાઈકોર્ટે ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રખાયો હતો...