અમરેલીના પીપાવાવ પોર્ટ પાસે વરસાદી માહોલ વચ્ચે સિંહણની લટારનો વીડિયો વાયરલ

અમરેલીના પીપાવાવ પોર્ટ નજીક વરસાદી માહોલ વચ્ચે સિંહણ રસ્તા પર લટાર મારતી હોય તેનો સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.

Trending news