VIDEO: પ્રેમમાં સેફ્ટી જરુરી, હેલ્મેટ પહેરો અને તમારા 'સૈયારા'ને પણ પહેરાવો! UP પોલીસનો અનોખા અંદાજમાં લોકોને મેસેજ
યુપી પોલીસે યુવાનોને હેલ્મેટનું મહત્વ સમજાવતાં અને નિયમોનું પાલન થાય તે માટે સૈયારા સ્ટાઈલમાં મેસેજ છોડ્યો જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.