VIDEO: દ્વારકાના વરસાદી માહોલ વચ્ચે દરિયામાં કરંટ, 8થી 10 ફૂટ ઉંચા મોજા જોવા ઉમટ્યા સહેલાણીઓ
દ્વારકાના સમુદ્રમાં 8થી10 ફૂટના મોજા સાથે કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ભારે પવન સાથે અતિશય વરસાદની આગાહી કરી છે. તેવામાં માછીમારોને સાવચેત રહેવા કહ્યું છે.