VIDEO: અમદાવાદ ખાડાનું મહાનગર બન્યું ત્યારે જનતા આગળ આવી! તંત્ર અસમર્થ તો 'ખાડામેન' રાજસિંહે જહેમત ઊઠાવી, બચાવ્યા લોકોના જીવ

અમદાવાદના રાજસિંહ પોતે એક સાયન્ટિસ્ટ છે. Z 24 કલાક સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ છેલ્લા 10-15 વર્ષથી ચોમાસા દરમિયાન રોજ વહેલી વારે ખાડા પુરવા માટે નીકળે છે. રાજસિંહે ખાડા પુરીને અનેક લોકોના જીવ બચાવ્યાં છે. તેમણે આ સિઝનમાં અંદાજિત 100-150 જેટલા ખાડાઓ પૂર્યાં છે.

Trending news