વડોદરામાં ઢોર ન પકડવાનું કૌભાંડ! લોકેશન આપી વસૂલે છે ચાર્જ, વધુ વિગત માટે જુઓ VIDEO

વડોદરા શહેરમાં ઢોર પકડતી પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેના કર્મચારી અને એક પશુપાલક વચ્ચેનો ઓડિયો વાયરલ થયો છે. પશુ ન પકડવા માટે પૈસા ઉઘરાવવા અને લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે. 

Trending news